Thursday, 19 September 2024

વિદાય સમારંભ- ધનસુખભાઈ

 આજ રોજ 19/ 9/ 2024 ને ગુરૂવારના રોજ શાળાના શિક્ષક શ્રી ધનસુખભાઈ અજીતભાઈ ચૌધરીનું વિદાય સમારંભ યોજવામાં આવ્યો.. આ વિદાય સમારંભ દરમિયાન શાળાના શિક્ષક શ્રી ધનસુખભાઈ તરફથી ગુથલી પ્રાથમિક શાળામાં જે CRC કક્ષાનો વિજ્ઞાન મેળો - 2024 યોજાયો હતો. તેમાં બાળકોને પ્રોત્સાહન ઇનામ તરીકે 1 પેડ અને  1પેન આપવામાં આવેલ છે..તેમનો ખૂબ ખૂબ આભાર.......
















Monday, 9 September 2024

🙏 શ્રી ગણેશ સ્થાપના & વિસર્જન 🙏

 આજ રોજ લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં સાંજના સમયે શ્રી ગણેશ નું સ્થાપન કરવામાં આવ્યું. ત્યારબાદ તેની બાળકો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. જેમાં શાળાના તમામ બાળકો અને શિક્ષકો એ ભાગ લીધો હતો...












શ્રી ગણેશ વિસર્જન






Saturday, 7 September 2024

શાળા પ્રવેતોત્સવ STICKER ૨૦૨૪-૨૫

 

ભારતીય ચલણી નાણા વિશે

 ભારતીય ચલણની નાણા પર કયા કયા ફોટા મૂકવામાં આવેલ છે ? 

તેની માહિતી આપતો અહીં vedio મૂકવામાં આવેલ છે..