Showing posts with label માર્ગદર્શિકા. Show all posts
Showing posts with label માર્ગદર્શિકા. Show all posts

Wednesday, 25 December 2019

એકમ કસોટી ગુણ ઓનલાઇન એન્ટ્રી

એકમ કસોટી ગુણ ઓનલાઇન એન્ટ્રી

તારીખ ૨૩-૧૧-૧૯ ના રોજ 
૫૦ ગુણ ની પ્રિ ટેસ્ટ હતી, એટલે એમાં એ મુજબ એન્ટ્રી કરવાની છે.  ત્યાર બાદ બાકી દરેક માં 
૨૫ માંથી એન્ટ્રી કરવી.

નવી સીસ્ટમ મૂજબ તમે ઓફલાઈન એન્ટ્રી પણ કરી શકસો. Excel ફાઈલ મા માર્ક અપલોડ કરી શકાસે.

User name મા *શાળા ડાયસ કોડ*
અને પાસવર્ડ મા બાપને *admin* નાખવાથી  Login થઈ શકાસે.