26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી ના all vedio
આજ રોજ ...13 જાન્યુઆરી -2024 ના સોમવાર ને રોજ શાળામાં પતંગોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના દરેક બાળકોને પતંગ આપવામાં આવ્યા હતા...🪁🪁
આજરોજ તારીખ 10 /1 /2025 ને શુક્રવારના રોજ દાતાશ્રી રાજેશભાઈ સોની સીએનજી પમ્પ બોરલ તરફથી લુહારના મુવાડા પ્રાથમિક શાળાના બાળકોને તેમજ આંગણવાડીના બાળકોને તેમના તરફથી પફનું વિતરણ કરવામાં આવ્યું હતું જે બદલ લુહારના મુવાડા પ્રાથમિક શાળા તરફથી તેમનો ખુબ ખુબ આભાર માનવામાં આવે છે..🙏🙏
આજ રોજ 19/ 9/ 2024 ને ગુરૂવારના રોજ શાળાના શિક્ષક શ્રી ધનસુખભાઈ અજીતભાઈ ચૌધરીનું વિદાય સમારંભ યોજવામાં આવ્યો.. આ વિદાય સમારંભ દરમિયાન શાળાના શિક્ષક શ્રી ધનસુખભાઈ તરફથી ગુથલી પ્રાથમિક શાળામાં જે CRC કક્ષાનો વિજ્ઞાન મેળો - 2024 યોજાયો હતો. તેમાં બાળકોને પ્રોત્સાહન ઇનામ તરીકે 1 પેડ અને 1પેન આપવામાં આવેલ છે..તેમનો ખૂબ ખૂબ આભાર.......
આજ રોજ લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં સાંજના સમયે શ્રી ગણેશ નું સ્થાપન કરવામાં આવ્યું. ત્યારબાદ તેની બાળકો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. જેમાં શાળાના તમામ બાળકો અને શિક્ષકો એ ભાગ લીધો હતો...
શ્રી ગણેશ વિસર્જન