👇👇
INCOME TAX 2020-21 XLS FILE SRUTI FONT
💥💥 *એકમ કસોટી* 💥💥
*એકમ કસોટી સ્કેન કરવી કે બાળકોને લખવા આપવી તેનું સોલ્યુશન...*
*એકમ કસોટી નોટબુક વગર પણ સ્કેન કરી શકાય છે*
*એકમ કસોટી નોટબુક સ્કેન કરવા માટે ઘરે લઈ જવાની જરૂર નથી*
*માત્ર એક જ બાળકની* કસોટી સ્કેન કરીને *બધા બાળકોની* એકમ કસોટીની એન્ટ્રી કરો....
જોવા માટે નીચે ક્લિક કરો...
👆👆આપેલ ચિત્રને PDF FILE ને ZOOM કરો અને કબાટમાંથી ગમે તે બુક પર ક્લિક કરો અને બુક વાંચો.
ખુબ સરસ લાઇબ્રેરી છે તમારા whatsapp ગ્રુપમાં મૂકો દરેક બાળકની ઉપયોગી થાય તેવી છે અને સૂચના પણ આપજો કે વાંચવાનો પ્રયત્ન કરે વાર્તા તેમજ મહાભારત જેવી કથાઓ તથા અન્ય બીજી બુક માં ઘણી બધી વાર્તાની ચોપડીઓ પણ છે ઘણું બધુ જાણવા મળશે.........
એકમ કસોટીમાં હાલ ઑગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં લેવાયેલ એકમ કસોટીની Data Entry ચાલુ છે.પરંતુ સર્વર માં વધુ પડતા લોડના કારણે હવે પછીથી *ઑગસ્ટ માસમાં લેવાયેલ* *એકમ કસોટીની જ સરલડેટા* *એપમાં Data Entry ચાલુ* *રહેશે.*
જ્યારે સપ્ટેમ્બર માસમાં લેવાયેલ examની Entry હાલ પુરતી બંધ કરવામાં આવે છે. *સપ્ટેમ્બર* *માસમાં લેવાયેલ એકમ કસોટીની* *Entry *ઑગસ્ટ* *માસમાં લેવાયેલ examની Data* *Entry પૂર્ણ થયા બાદ open** *કરવામાં આવશે.*
જે શાળાએ સપ્ટેમ્બર માસમાં લેવાયેલ *એકમ કસોટીની Data* *Entry *પુર્ણ કરેલી છે *** તે* *Data Save રહેશે* અને આ બાબત તમામ જિલ્લાઓને લાગુ પડે છે.
💥👩🏻🎓 *જવાહર નવોદય ધોરણ 6 પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ચાલુ થઈ ગયા છે*
*⏰છેલ્લી તારીખ- ૩૦/૧૧/૨૦૨૦.*
સહાયનો દરઃ-
આવક મર્યાદાઃ
યોજનાની શરતો
જરૂરી આધારપુરાવા