Saturday, 24 October 2020

એકમ કસોટી અંગે

 એકમ કસોટીમાં હાલ ઑગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં લેવાયેલ એકમ કસોટીની Data Entry ચાલુ છે.પરંતુ  સર્વર માં વધુ પડતા લોડના કારણે હવે પછીથી *ઑગસ્ટ માસમાં લેવાયેલ* *એકમ કસોટીની જ સરલડેટા* *એપમાં Data Entry  ચાલુ* *રહેશે.* 

જ્યારે સપ્ટેમ્બર માસમાં લેવાયેલ examની Entry હાલ પુરતી બંધ કરવામાં આવે છે. *સપ્ટેમ્બર* *માસમાં લેવાયેલ એકમ કસોટીની* *Entry *ઑગસ્ટ* *માસમાં લેવાયેલ examની Data* *Entry પૂર્ણ થયા બાદ open** *કરવામાં આવશે.* 

જે શાળાએ સપ્ટેમ્બર માસમાં લેવાયેલ *એકમ કસોટીની Data* *Entry *પુર્ણ કરેલી છે *** તે* *Data Save રહેશે* અને આ બાબત તમામ જિલ્લાઓને લાગુ પડે છે.

No comments:

Post a Comment