આજે તારીખ 1/4/2024 ના રોજ શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. આ વિદાય સમારંભમાં ધોરણ - 8 ના દરેક બાળકોને ટિફિન નો ડબ્બો અને પેન ભેટ તરીકે આપવામાં આવ્યા...
Monday, 1 April 2024
Saturday, 10 February 2024
Sunday, 28 January 2024
Friday, 26 January 2024
Friday, 29 December 2023
શૈક્ષણિક પ્રવાસ - 2023 લુહાર ના મુવાડા પ્રાથમિક શાળા
💥 શૈક્ષણિક પ્રવાસ - 2023
બેરણા- શિવ મંદિર, મહુડી, અડાલજની વાવ ,ત્રિમંદિર ,સેક્ટર 28 નો બગીચો ,અક્ષરધામ
Saturday, 2 December 2023
Saturday, 14 October 2023
તાલુકો કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેવા બાબત
👉 તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન મેળો બોરડુંગરી પ્રાથમિક શાળા માં યોજાયો હતો ..તેમાં લુહાર ના મુવાડા પ્રાથમિક શાળાના બાળકોને વિભાગ ૩ ( કૃષિ )માં 2 ક્રમાક મેળવેલ છે...
💥💥વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલ ધોરણ 5 ના બાળકો..
[1] સોલંકી મહિબા વિક્રમસિંહ
[2] સોલંકી સરોજબેન એમ
Subscribe to:
Posts (Atom)