તાલુકો - બાલાસિનોર , જીલ્લો - મહીસાગર , 𝐃𝐈𝐒𝐄 𝐂𝐎𝐃𝐄 - 𝟐𝟒𝟑𝟏𝟎𝟓𝟎𝟎𝟓𝟎𝟓
લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં તારીખ 29 /8 /2023 ના રોજ ગણવેશ નું વિતરણ કરવામાં આવ્યુ...
આજરોજ શાળામાં 77 માં સ્વાતંત્ર દિનની ઉજવણી
કરવામાં આવી.
આજે લુહારના મુવાડા પ્રાથમિક શાળામાં નીપુણ ભારત અંતર્ગત રંગોળી સ્પર્ધા અને વર્ગ સ્પર્ધા યોજવામાં આવી...