તાલુકો - બાલાસિનોર , જીલ્લો - મહીસાગર , 𝐃𝐈𝐒𝐄 𝐂𝐎𝐃𝐄 - 𝟐𝟒𝟑𝟏𝟎𝟓𝟎𝟎𝟓𝟎𝟓
આજે તારીખ 1/4/2024 ના રોજ શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. આ વિદાય સમારંભમાં ધોરણ - 8 ના દરેક બાળકોને ટિફિન નો ડબ્બો અને પેન ભેટ તરીકે આપવામાં આવ્યા...