Saturday, 14 October 2023

તાલુકો કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેવા બાબત

 







👉 તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન મેળો બોરડુંગરી પ્રાથમિક શાળા માં યોજાયો હતો ..તેમાં લુહાર ના મુવાડા પ્રાથમિક શાળાના બાળકોને વિભાગ ૩ ( કૃષિ )માં 2 ક્રમાક મેળવેલ છે...



💥💥વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલ ધોરણ 5 ના બાળકો..


[1] સોલંકી મહિબા વિક્રમસિંહ

[2] સોલંકી સરોજબેન એમ